હનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હનો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી ઘોડીના પલાણ ઉપર નાખવાનો ખડિયો.

  • 2

    સ્મૃતિ કે સંભારણું આપવું (ચ.) (હનો આપવો, હનો લાગવો, હનો લગાડવો ).