હપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હપ

અવ્યય

  • 1

    એવા અવાજ સાથે (ખાવું).

મૂળ

રવાનુકારી

હૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂપ

અવ્યય

  • 1

    વાંદરાનો એવો અવાજ.

મૂળ

રવાનુકારી

હૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂપ

પુંલિંગ

  • 1

    બૂઢ; મોટો વાંદરો (બાળભાષામાં).