હૂપાહૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂપાહૂપ

ક્રિયાવિશેષણ

  • 1

    હૂકાહૂક; વાંદરાના હોંકારા.

સ્ત્રીલિંગ

  • 1

    ખૂબ હૂપ હૂપ થાય તે.