હૂંફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂંફ

સ્ત્રીલિંગ

  • 1

    ગરમાવો.

  • 2

    લાક્ષણિક સહાયતા; આશ્રય.

મૂળ

सं. उष्मन् ?