ગુજરાતી

માં હબકની 2 મુખ્ય વ્યાખ્યા છે: હબક1હેબક2

હબક1

સ્ત્રીલિંગ

  • 1

    સખત બીક; ફાળ (હબક ખાવી, હબક લાગવી).

મૂળ

જુઓ હેબક; સર૰ म.

ગુજરાતી

માં હબકની 2 મુખ્ય વ્યાખ્યા છે: હબક1હેબક2

હેબક2

સ્ત્રીલિંગ

  • 1

    હબક; ધાસ્તી.