હબકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હબકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફાળ પડવી; ચોંકવું.

હેબકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેબકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હબકવું; ફાળ પડવી; ચોંકવું.