હબશી મૂઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હબશી મૂઠ

સ્ત્રીલિંગ

  • 1

    છોડી છૂટે નહિ એવી મૂઠ.

  • 2

    લાક્ષણિક ખોટો મતાગ્રહ કે હઠ.

મૂળ

સર૰ अ. हब्स=કેદ+મૂઠ