હેબિયેસ કોર્પસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેબિયેસ કોર્પસ

નપુંસક લિંગ

  • 1

    કેદીને બરોબર કાયદેસર પકડ્યો છે કે કેમ , તેની તપાસ કરવાને માટે, અદાલત કેદીને પોતાની રૂબરૂ હાજર કરવા હુકમ કાઢે છે તે.

મૂળ

લેટિન; इं.