ગુજરાતી

માં હેમની 2 મુખ્ય વ્યાખ્યા છે: હેમ1હૈમ2

હેમ1

નપુંસક લિંગ

  • 1

    સોનું.

મૂળ

सं.

ગુજરાતી

માં હેમની 2 મુખ્ય વ્યાખ્યા છે: હેમ1હૈમ2

હૈમ2

વિશેષણ

  • 1

    હિમ સંબંધી; બરફનું કે બરફ જેટલું ઠંડું.

  • 2

    સોનાનું કે સોના જેવા રંગનું.

મૂળ

सं.