હેમક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેમક

વિશેષણ

  • 1

    મૂર્ખ; બેવકૂફ.

  • 2

    બીકણ; ડરપોક.

મૂળ

अ. अहमक