હમચડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હમચડી

સ્ત્રીલિંગ

  • 1

    તાનમાં ઊછળીને લીધેલી ફૂદડી-ઘુમરડી (જેમ કે, દેવી આગળ ધૂણતાં કે કૂદતાં) (હમચડી ખૂંદવી).