હમચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હમચી

સ્ત્રીલિંગ

  • 1

    તાનમાં ઊછળીને લીધેલી ફૂદડી-ઘુમરડી (જેમ કે, દેવી આગળ ધૂણતાં કે કૂદતાં) (હમચી ખૂંદવી).