હૅમરિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૅમરિંગ

નપુંસક લિંગ

  • 1

    હથોડા મારવા તે.

  • 2

    લાક્ષણિક ઠોકી ઠોકીને એક જ વાત કહેવી.

મૂળ

इं.