હૈમવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૈમવત

વિશેષણ

  • 1

    હિમાલયનું; હિમાલય સંબંધી.

  • 2

    હિમાલયમાં રહેનારું કે હિમાલયમાં ઉત્પન્ન થયેલું.