હમવતની ની ગુજરાતીમાં વ્યાખ્યા

હમવતની

વિશેષણ

  • 1

    એક જ મૂળવતનવાળું; એક જ જન્મભૂમિ કે દેશનું.

મૂળ

फा. हमवतन