હંમેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હંમેશ

અવ્યય

  • 1

    રોજ; નિત્ય.

મૂળ

જુઓ હમેશ

હમેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હમેશ

અવ્યય

  • 1

    હંમેશ; રોજ; નિત્ય.

મૂળ

अ.