હમશીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હમશીર

વિશેષણ

  • 1

    સહોદર; એક ધાવણનું.

સ્ત્રીલિંગ

  • 1

    બહેન.

મૂળ

फा.