હેમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેમી

વિશેષણ

  • 1

    સોનાનું.

મૂળ

હેમ ઉપરથી

હમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હમી

પુંલિંગ

  • 1

    હામી; હામીદાર.

હમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હમી

સ્ત્રીલિંગ

  • 1

    જામીન; બાંયધરી.