હમ- ની ગુજરાતીમાં વ્યાખ્યા

હમ-

  • 1

    ફારસી ઉપસર્ગ, નામને લાગતાં, 'તેની બરોબરનું, સાથેનું' એવો ભાવ બતાવતું વિ૰ થાય છે. જેમ કે, હમદીન.

મૂળ

फा.