હ્યુમેનિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હ્યુમેનિઝમ

નપુંસક લિંગ

  • 1

    માનવતાવાદ; વ્યક્તિ અને સમષ્ટિના સંબંધમાં માનવતા અને માનવધર્મની પ્રતિષ્ઠા કરતો અને માનવની સ્વાયત્તતા અને પરમતત્ત્વ સાથેની એની સીધી નિસબતનો સમાદર કરતો વેચારિક અભિગમ.

મૂળ

इं.