હૈયાફાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૈયાફાટ

વિશેષણ

  • 1

    છાતી ફાટી જાય એવું.

હૈયાફાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૈયાફાટ

અવ્યય

  • 1

    છાતી ફાટી જાય એમ (રડવું).