હૈયું ખોલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૈયું ખોલવું

  • 1

    મનના ઊભરા કાઢવા; મનની બળતરા કોઈને કહી સંભળાવીને કે રડીને શાંત કરવી.