હૈયું બાળ્યા કરતાં હાથ બાળવા સારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૈયું બાળ્યા કરતાં હાથ બાળવા સારા

  • 1

    બીજાને હાથે કરાવતાં નુકસાન થતું જોઈ દિલ બળવું, તેના કરતાં જાતે કરવા માંડવું સારું.