ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હરું1

વિશેષણ

 • 1

  લીલું.

 • 2

  રુચિ પેદા કરે તેવા સ્વાદનું.

મૂળ

प्रा. हरिअ (सं. हरितं)

ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હરું2

અવ્યય

 • 1

  અહીં.

ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હૂર

સ્ત્રીલિંગ

 • 1

  સ્વર્ગની સુંદરી; અપ્સરા.

મૂળ

फा.

ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હૅર

પુંલિંગ બહુવયન​

 • 1

  વાળ; કેશ.

મૂળ

इं.

ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હેરુ

પુંલિંગ

 • 1

  જાસૂસ; બાતમીદાર.

મૂળ

જુઓ હેરક

ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હર

વિશેષણ

 • 1

  દરેક; પ્રત્યેક; હરેક (પ્રાયઃસમાસમાં).

મૂળ

फा.

ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હેર

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી મદદ; સહાય.

ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હેરું

વિશેષણ

 • 1

  મદદગાર.

ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હર

પુંલિંગ

 • 1

  શંકર; મહાદેવ.

ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હેર

પુંલિંગ

 • 1

  બાતમીદાર; જાસૂસ; હેરનાર.

મૂળ

જુઓ હેરવું

ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હેરું

નપુંસક લિંગ

 • 1

  હેરિયું; છાનુંમાનું જોવું તે.

 • 2

  બાકામાંથી પડતું સૂર્યનું કિરણ.

 • 3

  મદદ; સહાય.

ગુજરાતી માં હરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હર1હર2

હર

વિશેષણ

 • 1

  હરનાર; લેનાર (સમાસને છેડે) ઉદા૰ મનોહર.