હરકત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરકત

સ્ત્રીલિંગ

  • 1

    અડચણ; નડતર.

  • 2

    વાંધો (હરકત કરવી, હરકત નાંખવી).

મૂળ

अ.