હરખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરખાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખુશ થવું; આનંદમાં આવવું.

મૂળ

सं. ह्ष्; સર૰ हिं., हरखना