ગુજરાતી

માં હરડેની 4 મુખ્ય વ્યાખ્યા છે: હરડે1હરેડ2હરેડુ3હરેડું4

હરડે1

સ્ત્રીલિંગ

 • 1

  હરડી નામના ઝાડનું ફળ; હરીતકી.

ગુજરાતી

માં હરડેની 4 મુખ્ય વ્યાખ્યા છે: હરડે1હરેડ2હરેડુ3હરેડું4

હરેડ2

વિશેષણ

 • 1

  બહુ ભારે; અઠંગ (વ્યસની).

ગુજરાતી

માં હરડેની 4 મુખ્ય વ્યાખ્યા છે: હરડે1હરેડ2હરેડુ3હરેડું4

હરેડુ3

વિશેષણ

 • 1

  બહુ ભારે; અઠંગ (વ્યસની).

ગુજરાતી

માં હરડેની 4 મુખ્ય વ્યાખ્યા છે: હરડે1હરેડ2હરેડુ3હરેડું4

હરેડું4

નપુંસક લિંગ

 • 1

  હરાયું; રખડતું; છૂટું ફરતું.

 • 2

  અંકુશ વગરનું; માતેલું.

પુંલિંગ

 • 1

  બહુ ભારે; અઠંગ (વ્યસની).

પુંલિંગ

 • 1

  બહુ ભારે; અઠંગ (વ્યસની).