હરણફાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરણફાળ

સ્ત્રીલિંગ

  • 1

    હરણની છલાંગ.

  • 2

    લાક્ષણિક ઝડપી વિકાસ; પ્રગતિ.