હર્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હર્તા

વિશેષણ

  • 1

    'હરનાર'; 'હણનાર' [પ્રાય: સમાસને છેડે] ઉદા૰ દુઃખહર્તા.

મૂળ

सं.

હર્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હર્તા

પુંલિંગ

  • 1

    ચોર; લૂંટારુ.