હરતું ફરતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરતું ફરતું

વિશેષણ

  • 1

    હાલીચાલી શકે એવું કે એટલું; સાજું સમું; સાજું થયેલું.

મૂળ

જુઓ હરવું ફરવું