હરફર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરફર

સ્ત્રીલિંગ

 • 1

  વારંવાર આવવું જવું તે.

મૂળ

હરવું+ફરવું

હેરફેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેરફેર

વિશેષણ

 • 1

  બદલેલું; ફેરફારવાળું.

 • 2

  અદલાબદલી થયેલું.

મૂળ

ફેરનો દ્વિર્ભાવ; અથવા હેરવું+ફેરવવું; સર૰ म. हिं.

હેરફેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેરફેર

પુંલિંગ

 • 1

  હેરફેર થવું તે.

 • 2

  તફાવત; ફેર; ફરક.