ગુજરાતી

માં હરબડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હરબડવું1હરબડવું2

હરબડવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હડબડવું; નાહિંમત થઈ જવું.

  • 2

    ગભરાવું.

મૂળ

સર૰ म. हरबडणें

ગુજરાતી

માં હરબડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હરબડવું1હરબડવું2

હરબડવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    નાહિંમત થઈ જવું.

  • 2

    ગભરાવું.

મૂળ

સર૰ हिं. हडबडना