હરભડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરભડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હડબડવું; નાહિંમત થઈ જવું.

  • 2

    ગભરાવું.

મૂળ

સર૰ म. हरबडणें