હરમડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરમડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગભરાવું; રઘવાયું થવું.

મૂળ

જુઓ હરબડવું; સર૰ म. हरमळणें