ગુજરાતી

માં હરવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: હેરવું1હરવું2હરવું3હરવું4

હેરવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ધારીને કે છૂપી રીતે જોવું; નિહાળવું.

 • 2

  [?] લલકારવું; ઉશ્કેરવું.

અકર્મક ક્રિયાપદ​

 • 1

  +હળવું; હથવાર થવું.

ગુજરાતી

માં હરવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: હેરવું1હરવું2હરવું3હરવું4

હરવું2

વિશેષણ

 • 1

  લીલું.

 • 2

  તાજું.

મૂળ

प्रा. हरिअ ( सं. हरित)

ગુજરાતી

માં હરવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: હેરવું1હરવું2હરવું3હરવું4

હરવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પરાજિત થવું.

 • 2

  કાયર થવું; થાકવું.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  રમતમાં શરત તરીકે મૂકેલી વસ્તુ ગુમાવવી.

મૂળ

હાર પરથી

ગુજરાતી

માં હરવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: હેરવું1હરવું2હરવું3હરવું4

હરવું4

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  બળાત્કારથી ઉપાડી જવું (સ્ત્રીને).

 • 2

  ઝૂંટવી લેવું.

 • 3

  લઈ લેવું.

મૂળ

प्रा. हर ( सं. हृ)