હરવુંફરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરવુંફરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આમતેમ મોજથી ફરવું.

મૂળ

વિહરવું+ફરવું