હરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરવવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો હરાવવું; 'હરવું'નું પ્રેરક.

હેરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેરવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રોજ મુલતવી રાખવું.

મૂળ

સેરવવું? सं. हेल=તિરસ્કારથી ધકેલી કાઢવું પરથી ?