હર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હર્ષ

પુંલિંગ

  • 1

    હરખ; આનંદ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ચક્રવર્તી રાજા; હર્ષવર્ધન.

મૂળ

सं.