હરાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરાજી

સ્ત્રીલિંગ

  • 1

    લિલામ; જાહેરમાં કિંમત બોલાવરાવી વધારેમાં વધારે કિંમત આપનારને વેચવું તે.