હરામનું ખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરામનું ખાવું

  • 1

    પારકી મહેનત ઉપર જીવવું; વગરહકનું ખાવું.

  • 2

    આળસુ; પડી રહેવું.