ગુજરાતી

માં હરાયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હરાયું1હરાયું2

હરાયું1

વિશેષણ

 • 1

  રખડતું; છૂટું ફરતું.

 • 2

  અંકુશ વગરનું; માતેલું.

ગુજરાતી

માં હરાયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હરાયું1હરાયું2

હરાયું2

વિશેષણ

 • 1

  હરાડું; રખડતું; છૂટું ફરતું.

 • 2

  અંકુશ વગરનું; માતેલું.