હરાયું ઢોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરાયું ઢોર

  • 1

    નધણિયાતું-રખડતું ઢોર.

  • 2

    લાક્ષણિક તેના જેવું અમર્યાદ માણસ.