હરાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરાવો

પુંલિંગ

  • 1

    હારી જવાપણું; ગેરફાયદો; ખોટ.

મૂળ

હારવું પરથી