હરિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરિ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  વિષ્ણુ; કૃષ્ણ.

 • 2

  ઘોડો.

 • 3

  સિંહ.

 • 4

  વાંદરો.

 • 5

  ચંદ્ર.

 • 6

  દેડકો.

મૂળ

सं.