હરિચંદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરિચંદન

નપુંસક લિંગ

 • 1

  કેસર.

 • 2

  એક જાતની સુખડ.

 • 3

  ચાંદની.

 • 4

  સ્વર્ગનાં પાંચ વૃક્ષમાનું એક (બાકીનાં-પારિજાત,મંદાર, સંતાન અને કલ્પ).