હરિજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરિજન

પુંલિંગ

  • 1

    હરિનો-વિષ્ણુનો માણસ; દેવદૂત.

  • 2

    હરિનો ભક્ત.