હરિણાક્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરિણાક્ષી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    હરિણ જેવાં સુંદર નયનવાળી.

મૂળ

सं.