હરિનો લાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરિનો લાલ

  • 1

    ભક્ત; ઈશ્વરપ્રેરણાથી ચાલતો પુરુષ.

  • 2

    સખી-દાતા ગૃહસ્થ.