હેરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેરિયું

નપુંસક લિંગ

 • 1

  છાનુંમાનું જોવું તે.

 • 2

  બાકામાંથી પડતું સૂર્યનું કિરણ.

 • 3

  ઝોકું; ઝોલું.

  જુઓ હેલો

 • 4

  હોડીને પવન હોય તેમ ફેરવવી તે.

મૂળ

હેરવું ઉપરથી