હુરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુરિયો

પુંલિંગ

 • 1

  ફજેતો; ભવાડો.

 • 2

  મજાક ઉડાવવી તે.

સ્ત્રીલિંગ

 • 1

  ફજેતો; ભવાડો.

 • 2

  મજાક ઉડાવવી તે.

ક્રિયાવિશેષણ

 • 1

  ઉશ્કેરણીનો, મજાક કે તુચ્છકારનો એવો ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી; સર૰ इं. हुर्राह